Sunday, March 15, 2026

મોરબીના બગથળા ગામે બસ સ્ટેશન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બગથળા ગામે બસ સ્ટેશન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેશન નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કીશોરભાઈ કાનજીભાઇ ભુમલીયા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા તથા પ્રવિણભાઈ દેવજીભાઈ ચાવડા રહે બધા બગથળા ગામ તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૮૩૨૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,385

TRENDING NOW