Thursday, August 6, 2026

ટંકારાના ખીજડીયા ચોકડી રીક્ષા સ્ટેશન નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ખીજડીયા ચોકડી રીક્ષા સ્ટેશન નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી: ટંકારાના ખીજડીયા ચોકડી રીક્ષા સ્ટેશન નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારાના ખીજડીયા ચોકડી રીક્ષા સ્ટેશન નજીક વર્લી ફીચરનો જુગાર રમતા અને રમાડતા આરોપી જાકુબ ઉર્ફે જાકિર મિઠુભાઇ સમાને ૪૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન અને ૭૬૦ રૂપિયા રોકડા કબ્જે લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,716

TRENDING NOW