Saturday, May 3, 2025

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ પરથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ પરથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ આવેલ ધરતી ટ્રાવેલ્સ નામની ઓફીસ નજીકથી બાઈક ચોરી ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર વૈભવનગર સોસાયટી પી.જી. ક્લોક પાછળ રહેતા મનહરભાઈ ગોરધનભાઇ સવસાણી (ઉ.વ.૪૫) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ HIRO MOTOCORP કંપંનીનુ સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ નં.જીજે-૩૬-એચ-૯૭૮૦ વાળુ સને ૨૦૧૭ નુ મોડલ જેની કિ રૂ ૨૦,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગબનનાર મનહરભાઈ એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW