Friday, March 13, 2026

મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર (ચ) ગામે રહેતા ક્રિષ્નાબેન શૈલેષભાઇ કાલરીયા ઉ.વ. ૨૨ વાળીએ ગત તા. ૧૮-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના એકાદ વાગ્યા વખતે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW