Monday, June 8, 2026

વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો,એકની શોધખોળ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો,એકની શોધખોળ

મોરબી: વાંકાનેર સીટી સ્ટેશન રોડ, અમરસિંહજી હાઈસ્કુલ પાસે રોડ ઉપર ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ, અમરસિંહજી હાઈસ્કુલ પાસે રોડ ઉપર આરોપી ઈરફાનભાઈ નુરમામદભાઈ મકવાણા રહે લક્ષ્મીપરાશેરી નં -૨ તા. વાંકાનેર વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં.રૂ. ૩૦૦ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ ઈરફાનભાઈ ઉર્ફે રોટલી ઈબ્રાહિમભાઈ તરીયા રહે. સિપાઈશેરી વાંકાનેર વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.‌ તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,863

TRENDING NOW