Thursday, August 6, 2026

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી તરીકે કુલદીપસિંહ જાડેજાની નિમણૂક કરાઈ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી તરીકે કુલદીપસિંહ જાડેજાની નિમણૂક કરાઈ

મોરબી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલભાઈ આબંલીયા દ્વારા લેખીતમાં જણાવવામાં આવ્યું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કુલદીપસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ આવનાર દિવસોમાં ગુજરાતના ખેડૂતોના પ્રશ્ને લડત કરી ખેડૂતોને ન્યાય અપાવો એવી અપેક્ષા કરી હતી.

Related Articles

Total Website visit

1,624,719

TRENDING NOW