Thursday, March 12, 2026

મોરબીમાં દશેરા નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને સાંજે ભોજન વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં દશેરા નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને સાંજે ભોજન વિતરણ કરાયું

મોરબી: ગઈ કાલના રોજ દશેરાના પાવન પર્વ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગરમાં સાંજે જમણવારનું સરળ અને સુઘડ આયોજન કરવામાં આવ્યુ હતું.

તેમજ આ સાથે NGO ના સભ્યો દ્વારા સેવા કર્યોમા સક્રિય રહીને સહભાગી રહેવા બદલ અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અને અનસ્ટોપેબલ વોરીયર ફેમિલીએ પ્રભુ આ ગ્રુપને આવી જ સેવાકાર્ય માં તત્પર રહેવાની શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

Related Articles

Total Website visit

1,595,541

TRENDING NOW