મોરબી ક્રિષ્ના કોલના એમ.ડી રાયમલભાઈ રબારીનો આજે જન્મદિવસ
મોરબી,: મોરબી નસિતપરના વતની અને સ્વભાવે શાંત, સરળ, સૌમ્ય અને મિલનસાર સ્વભાવ ધરાવતા રાયમલ ભાઈ રાગિયા (રબારી)નો આજે જન્મદિવસ હોય ત્યારે તેમના બહોળા મિત્ર વર્તુળ અને સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે દીર્ઘ દ્રષ્ટિ વાળા અને તેમના મિત્રો સ્નેહીઓનો અડધી રાતનો હોંકારો એવા રાયમલ ભાઈને વોઇસ ઓફ મોરબી ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.





