Sunday, March 15, 2026

વાંકાનેરના સરતાનપર ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના સરતાનપર ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ઝેન્સો સીરામીક્ના કોટરમા પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે સંસ્કાર ઝોન્સ સીરામીક્ન ફેક્ટરીમાં રહેતા સુનીતાબેન રોહીદાસ (ઉ.વ.૧૯) એ સંસ્કાર ઝોન્સ સીરામીકના કોટરમા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. મરણ જનારનો લગ્નગાળો ૩ વર્ષ છે. આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,477

TRENDING NOW