Monday, June 8, 2026

ટંકારા ના વીરપર ગામે “બાવો ધૂંધળીનાથ યાને અમર નગરી ઢાંક” નાટક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના વીરપર ગામે “બાવો ધૂંધળીનાથ યાને અમર નગરી ઢાંક” નાટક ભજવાશે

ટંકારા : ટંકારા ના વીરપર ગામે આવેલ કામધેનુ આશ્રમ વીરપર ગ્રાઉન્ડમાં આગામી તા 30-9 2022 શુક્રવાર નવરાત્રીના પાંચમા નોરતે રાત્રે 10-00 કલાકે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર યુવક મંડળ દ્વારા ગૌમાતાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક ધૂંધળીનાથ યાને અમર નગરી એ ઢાંક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક ભીખુડાનું ઘરઘેણું રજુ કરવામાં આવશે આથી ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે કામધેનુ યુવક મંડળ દ્વારા જાહેર જનતાને નીહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવે છે

Related Articles

Total Website visit

1,607,879

TRENDING NOW