Thursday, August 6, 2026

મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

મૂળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અને મોરબી મિરર ન્યૂઝ પરિવાર સાથે જોડાયેલા અભિષેક હરેશભાઇ મહેતા ઉ. વ.૨૨ તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ તા.૨૬/૦૯/૨૦૨૨ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત સદગત નુ બેસણું તા.૨૯/૦૯/૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ લુહાર જ્ઞાતિની વાળી સત્યમ પાન વાળી શેરી,સરદારબાગ સામે મોરબી ખાતે રાખેલ છે.

Related Articles

Total Website visit

1,624,719

TRENDING NOW