Tuesday, March 10, 2026

મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી: મોરબીમાં તાલુકા હેલ્થ ઓફિસ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂંટુંના સંયુક્ત પ્રયાસોથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ કચેરીના કર્મચારીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,213

TRENDING NOW