Sunday, May 4, 2025

ઢુવા ગામની સીમમાં બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ઢુવા ગામની સીમમાં બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

મોરબી: વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં જયકો નામના બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં જયકો નામના બંધ કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી
સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી, શામજીભાઇ ઉર્ફે સોમાભાઇ વસ્તાભાઇ ચૌહાણ, રજનીકાંતભાઇ અવચરભાઇ ગોપાણી, નયનભાઇ જેન્તીભાઇ મકવાણા, પંકજભાઇ ભુદરભાઇ સંધાણી, રાજેશભાઇ કેસુભાઇ અઘારા (રહે બધા મોરબી) ને રોકડા રૂપિયા ૮૪૦૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી પાડયા હતા. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW