Tuesday, June 23, 2026

પીપળી ચાર રસ્તા નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

પીપળી ચાર રસ્તા નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના પીપળી ચાર રસ્તાથી મોટા દહીંસરા જતા તરૂણ જ્યોત કોલસાના ડેલા નજીક રોડ ઉપર ટ્રક પાછળ ઈકો ઘુસી જતા ઈકો કાર ચાલકને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી સંજય ધીરૂભાઇ હુંબલ (ઉ.વ.૩૬) ગત તા ૨૭ ઓગસ્ટના રોજ પોતાના હવાલાવાળી ઈકો કાર નં- GJ-03-EL-2500 વાળી લોઈને જતા હોય ત્યારે મોરબીના પીપળી ચાર રસ્તાથી મોટા દહીંસરા જતા તરૂણ જ્યોત કોલસાના ડેલા નજીક રોડ ઉપર ઉભેલ ટ્રક નં- GJ -12 -BW – 8314 ના પાછળ અથડાવી દેતા ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW