Friday, June 19, 2026

મોરબી મુસ્કાન વેલ્ફેર ગ્રુપ દ્વારા 5 ટીબી દર્દીઓને એક વર્ષ નું પૌષ્ટિક ખોરાક ની રાશનકીટ નું વિતરણ કરાયુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મુસ્કાન વેલ્ફેર ગ્રુપ દ્વારા 5 ટીબી દર્દીઓને એક વર્ષ નું પૌષ્ટિક ખોરાક ની રાશનકીટ નું વિતરણ કરાયુ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી ને જણાવતા આનંદ થાય છે કે તેઓએ આજે ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ પ્રોજેક્ટ ટીબી ફ્રી ઈન્ડિયા હેઠળ 5 ટીબી દર્દીઓને દત્તક લીધા છે અને 12 મહિના માટે અમે તેમને પૌષ્ટિક ખોરાકની રાશન કીટ આપી રહ્યા છીએ.
અને આ શૃંખલાને આગળ વધારતા આજે ટીબી હોસ્પિટલમાં 5 દર્દીઓને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રોજેક્ટમાં કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, કુસુમ મિશ્રા, અલકા સોમાણી, સારિકા સિંહા, કલ્પના ચોબે, રેખા મોર, બબીતા સાંઘી અને ચેતના અગ્રવાલે પોતાનો અમૂલ્ય સમય આપીને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,683

TRENDING NOW