Saturday, June 20, 2026

હળવદ :- દેવળીયા ગામેથી જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ :- દેવળીયા ગામેથી જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે પાધેડા વાળી સીમમાં વોકળાનાં કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા
(૧)શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા
(૨)રમેશભાઈ મનજીભાઈ માલાસણા
(૩)કાંતીલાલ ભુદરભાઈ જોટાણીયા,
(૪)અરવિંદભાઇ લક્ષમણભાઈ ભોરણીયા
(૫)પ્રકાશભાઈ રૂગનાથભાઈ ભોરણીયા જુગાર રમતા મળી આવ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 24,500 કબ્જે કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,747

TRENDING NOW