Wednesday, March 11, 2026

હળવદ :- સરકારી હોસ્પિટલ પાસે રહેણાક મકાનમાંથી જુગાર રમતા ઇસમો ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ :- સરકારી હોસ્પિટલ પાસે રહેણાક મકાનમાંથી જુગાર રમતા ઇસમો ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પીટલ વાળી શેરીમાં સિદ્ધેશ્વર મંદિર પાછળ આવેલ જયકુમાર કિશોરભાઈ ઠક્કરના ભોગવટા વાળા મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ઘરમાંથી જુગાર રમતા આરોપી
(૧)જયકુમાર કિશોરભાઈ ઠક્કર
(૨) પંકજભાઈ મનહરભાઈ અનડકટ
(૩) લાલજીભાઈ હંસરાજભાઈ ખાવડીયા
(૪) લાલજીભાઈ બનુભાઈ રાઠોડ
(૫) હરીશભાઈ કાંતીલાલ ઠક્કર
(૬) સુનિલભાઈ હિંમતભાઈ મેર
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રકમ ૧.૦૮.૩૦૦/- તેમજ મોબાઈલ નંગ ૪ કિંમત રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ ૧,૧૬,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,440

TRENDING NOW