Saturday, August 8, 2026

સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મોત.

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ સરતાનપર રોડ પર આવેલ નેકટાઇલસ ફેક્ટરીમાં રહેતો શ્રમિક પુનમચંદ છોટુરામ ફેક્ટરી પાસે આવેલ કૂવામાં પગ લપસી જતાં પડી ગયો હોઈ ત્યારે તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે મૃત્યુ નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,624,867

TRENDING NOW