Tuesday, August 11, 2026

માળિયા ના તળાવ પાસે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ.

Advertisement
Advertisement
Advertisement

માળિયા ના તળાવ પાસે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ.

માળિયા પોલીસ દ્વારા માળિયાના તળાવ પાસે બાવળની કાંટમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. ત્યારે દારૂ બનાવવા માટેની તમામ સાધન સામગ્રી કબ્જે કરી આ અંગે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા પોલીસે માળીયા ગામના તળાવ પાસે બાવળના કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા જુસબભાઈ ગગાભાઈ જેડાને દારૂ બનાવતા ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 840/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,975

TRENDING NOW