Monday, March 9, 2026

વાંકાનેર તાલુકામા દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકામા દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ.

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના રાતાવીરડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા પ્રોહીબીસન કાયદા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી આરોપી સાદુરભાઇ હરજીભાઈ કોળીની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ બનાવવના સાધનો સહિત 6460/- રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,142

TRENDING NOW