Monday, June 22, 2026

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી

આ બદલી હુકમ અંતર્ગત મોરબી એ ડી-વીઝન, બી-ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 27 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.

આ બદલી માં અશ્વિનસિંહ આનંદસિંહ રાણાની માળીયા પોલીસમાંથી હળવદ પોલીસમાં, દીપીકાબેન બાબુભાઇ પટેલની પોલીસ હેડ ક્વાકટરની અટેચ શાખામાં,અરવિંદભાઇ રઘુભાઇ ઓળકીયાની હળવદ પોલીસમાં, મેહુલભાઇ મધુકાંતભાઇ ઠાકરની પોલીસ હેડ ક્વાકટર (એટચ SC/ST સેલ) શાખામાં, કપિલકુમાર હિતેશભાઈ ગુર્જરની માળીયા પોલીસમાં,સુરેશભાઇ ઘોઘજીભાઇ પરમારની માળીયા પોલીસમાં, જયદીપ રાજેશભાઇ દેવસુરની મોરબી સીટી-એ ડિવિઝનમાં, મુકેશ બીજલભાઇ જીલરીયાની મહિલા પોલીસમાં, પાર્વતીબેન રણછોડભાઈ જમોડની હળવદ પોલીસમાં, ખોડુભા મોહનસિંહ ઝાલાની હળવદ પોલીસમાં, લલીતભાઇ વાલજીભાઇ સોલંકીની મહિલા પોલીસમાં, પંકજભાઇ ખોડીદાસભાઇ નાગલાની વાંકાનેર સીટી પોલીસમાં,રણજીતભાઇ મગનભાઇ મઠીયાની એસટી/એસએસી સેલમાં, અશ્વિનભાઇ ચંદુભાઈ ચાવડાની મોરબી તાલુકા પોલીસમાં, રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ રોડીયાની હળવડ પોલીસમાં, રાજેશભાઇ નથુભાઇ કણજરીયાની પોલીસ હેડ ક્વાકટરમાં, સાગરકુમાર કિરીટભાઈ કંઝરિયાની મહિલા પોલીસમાં, પંકજકુમાર અમરસીભાઇ સેવારની મોરબી તાલુકા પોલીસમાં, જયપાલસિંહ ભરતસિંહ ઝાલાની ટંકારા પોલીસમાં, અલીઅકબર હાજીભાઇ ભોરણીયાની પોલીસ હેડ ક્વાકટરની અટેચ શાખા ( જિલ્લા કંટ્રોલ ) માં, કિશોરભાઇ ધેલાભાઇ પારધીની હળવદ પોલીસમાં, કેશુભાઇ નારાયણભાઇ બાવળીયાની હળવદ પોલીસમાં, ધવલ અશોકભાઇ ડાંગરની ટ્રાફિક શાખામાં, ગિરીરાજસિંહ મોમૈયાજી જાડેજાની હળવદ પોલીસમાં, દુર્ગાબેન હરજીવનભાઇ સંઘાણીની પોલીસ હેડ ક્વાકટરની અટેચ શાખા ( રીડર ) માં, ચિરાગસિંહ જશવંતસિંહ ગોહીલની ટ્રાફિક શાખામાં અને રમેશભાઇ મહાદેવભાઇ ગોહીલની હળવદ પોલીસમાં બદલી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,609,049

TRENDING NOW