Sunday, March 15, 2026

મધ્યપ્રદેશમાં પણ AAPની એન્ટ્રી થતા મોરબીમાં ઉજવણી કરાય

Advertisement
Advertisement
Advertisement

મધ્યપ્રદેશમાં પણ AAPની એન્ટ્રી થતા મોરબીમાં ઉજવણી કરાય

મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળતા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઢોલ નગારા વગાડીને, એક બીજાને મીઠાઈ ખવડાવીને, સૌને શુભેચ્છા પાઠવી અને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી.
આ ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે હોદેદારો એ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટીનો દિવસે ને દિવસે વધતો વ્યાપ અને લોકપ્રિયતા થી ભાજપ અને કૉંગ્રેસ ના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે આજ રીતે “આપ” નો વધતો વ્યાપ રાજકારણ માં સારા બદલાવને સંકેતો મળી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,597,390

TRENDING NOW