Sunday, March 15, 2026

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું મોટા દહીંસરા ગામે સ્વાગત કરાયું

Advertisement
Advertisement
Advertisement

“આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે ગુજરાત માં સુશાસન ના “20 વર્ષ ની ઉજવણી” ના ભાગરુપે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે આજે રથ માળીયા તાલુકા ના મોટા દહીસરાગામે યાત્રા પહોંચતા સ્વાગત કરી કાર્યક્રમ મા લાભાર્થીઓને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ ને લાભો નુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ તકે મહામંત્રીશ્રી બાબુભાઈ હુંબલ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન નિર્મલસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઈ બાવરવા, બક્ષીપંચ મોરચા મહામન્ત્રી ધનેશ્વરભાઈ વ્યાસ, લક્ષમીવાસ સરપંચ પ્રાણજીવનભાઈ કાવર, મોટા દહીસરા સરપંચ જસાભાઇ ડાંગર, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,320

TRENDING NOW