Friday, March 13, 2026

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના ખાખરેચી ગામે ભવ્ય સ્વાગત

Advertisement
Advertisement
Advertisement

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના ખાખરેચી ગામે ભવ્ય સ્વાગત

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવી પહોંચતા માળીયા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને આગળ પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા.સવજીભાઈ ઉપપ્રમુખ તાલુકા પંચાયત અરજણભાઇ હુંબલ મહામંત્રી માલીયા તાલુકા તથા દીનેશભાઈ ખાખરેચી સરપંચ તથા કાન્તિ ભાઈ સરપંચ કુંભારીયા તથા હરેશભાઈ સરપંચ વેજલપર જેન્તી ભાઈ કૈલા ખાખરેચી તથા અસોકભાઈ તથા મુન્નાભાઈ નિયાય સમીતી ખાખરેચી ગામ પંચાયત ના સદસ્ય હાજર રહેલ

Related Articles

Total Website visit

1,595,588

TRENDING NOW