Tuesday, June 16, 2026

બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવશે.

મોરબી પોલીસને પાસા વૉરંટના આરોપીઓને બજવણી કરવા સૂચના આપવામાં આવી હોઈ ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિકાસભાઈ ભરતભાઈ પનારા (ઉ.વ.૧૯) સુરેન્દ્રનગર વાળાની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,471

TRENDING NOW