Wednesday, March 11, 2026

મોરબી :- નવા ધરમપુર ગામે પત્તા રમતા જુગારીઓ પકડાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- નવા ધરમપુર ગામે પત્તા રમતા જુગારીઓ પકડાયા.

મોરબીના નવા ધરમપુર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગારની રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 16,390/- સાથે પકડી પાડવામાં આવ્યા છે

મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી
(૧) નરેન્દ્રસિંહ અભેસિંહ ઉર્ફે ભરતસિંહ રાઠોડ
(૨)શૈલેષભાઈ હકાભાઈ રાવા (૩)ભરતભાઈ બાબુભાઈ વડલેકીયા (૪)સંજયભાઈ કાનાભાઈ ખીંટ
(૫)નીલેષભાઈ માધુભાઈ ઉપસરીયા વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,390/- કબજે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW