Thursday, March 12, 2026

એલસીબીએ દારૂની ૧૦૮ બોટલ સાથે એક આરોપીને પકડી પાડયો જાણો સમગ્ર વિગતો.

Advertisement
Advertisement
Advertisement

એલસીબીએ દારૂની ૧૦૮ બોટલ સાથે એક આરોપીને પકડી પાડયો જાણો સમગ્ર વિગતો.

મોરબી એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ દ્વારા દારૂની ૧૦૮ જેટલી બોટલ સાથે બુટલેગરોને પકડી પાડવામાં આવ્યો છે. બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડને ખાનગી રહે બાતમી મળી હોઈ કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક , કડિયા બોર્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાં એક જામ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો વેચાણ અર્થે રાખી હોઈ ત્યારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા જગ્યા પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૦૮ જેટલી બોટલો મળી આવી હતી જેની કિંમત આરસે રૂપિયા ૧,૨૩,૦૦૦/- આંકવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા ત્યાં હજાર આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મમુભા જાડેજા(ઉ.વ. ૩૪ રહે મોરબી) વાળાને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય એક આરોપી પકડવાનો બાકી છે. જેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Related Articles

Total Website visit

1,595,527

TRENDING NOW