Monday, May 5, 2025

માળિયા પોલીસ દ્વારા બકરી ઈદ સબબ ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું.

Advertisement
Advertisement
Advertisement

માળિયા પોલીસ દ્વારા બકરી ઈદ સબબ ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું.

સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ શાંતિ પૂર્વક અને કોમીએક્તાના વાતાવરણમાં બકરી ઈદ નો તહેવાર ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નો બને તે માટે માળિયા પોલીસ દ્વારા ટાઉનમાં ઝુલુસના રૂટ પર આજરોજ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળિયા પોલીસના સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તેમજ માળિયા પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,744

TRENDING NOW