Monday, March 9, 2026

મોરબી : દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનું અવસાન, 8મીએ પ્રાર્થનાસભા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનું અવસાન, 8મીએ પ્રાર્થનાસભા

મોરબી : દુષ્યંતકુમાર નવલચંદભાઈ કારીઆ તે સ્વ. નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆના સુપુત્ર, મોરબી બાર એસોસિયેશનના ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીઆ, હાર્દિકભાઈ કારીઆના પિતા, દિલિપભાઈ, અશ્વિનભાઈ, ગીરીબાળાબેન, અજીતભાઈ , બિપિનભાઈ કારીઆ (રીટાયડૅ હાઈકોટૅ જજ)ના ભાઈ તથા સ્વ. બાબુલાલ ગીરધરભાઈ પોપટના જમાઈનું તા. ૪ના રોજ મોરબી મુકામે નિધન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૦૮ના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW