મૂળ કોયલી ગામના વતની અને અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાંબાઝ પી.આઇ. કુલદીપદાન ગઢવી નો આજ જન્મદિવસ.
અમદાવાદ ના વટવા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા તેમજ કોયલી ગામનું ગૌરવ એવા સ્વ. અજીતદાન ગઢવી( એકસ આર્મી ઓફિસર) ના મોટા દીકરા અને સંદીપદાન ગઢવી( પી.એસ.આઇ.) જૂનાગઢ તેમજ રાજદીપદાન ગઢવી(સુરત)ના મોટા ભાઈ એવા લોકો વચ્ચે અને લોકો ની સેવામાં હરહંમેશ રહેતા પી.આઇ. કુલદીપદાન ગઢવીના જન્મ દિવસ પર તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમજ મોરબી તાલુકાના કોયલી ગામના વતની તેમજ જાંબાઝ નીડર પોલીસ ઇન્સ્પેકટર કુલદીપદાન ગઢવીનો આજ જન્મદિવસ હોય ત્યારે ગુજરાત ભરમાં પોતાની સાફ છબી ધરાવતા પી.આઇ. ને વોઇસ ઓફ મોરબી ન્યૂઝ તરફથી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા.