મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં બનશે ચબુતરો
મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ બાગમાં શ્રીરામ ચબુતરા ઘર સંસ્થા દ્વારા ચબૂતરો બનાવવામાં આવશે જે માટે ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
0

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં શ્રીરામ ચબુતરા ઘરના પ્રમુખ વાઘજીભાઈ ચકુભાઈ તરફથી ચબૂતરો બનાવવામાં આવશે ચબૂતરો બનાવવા માટે આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાઘજીભાઈ, ડો.અનિલભાઈ મહેતા તથા કે.કે.પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.