ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ રાજપર (તા. મોરબી) અને હાલ નવસારી નિવાસી સ્વ. રવિભાઈ પંડ્યા તે દિનેશચંદ્ર (દલપતભાઈ) ના સુપુત્ર તથા સ્વ. વિશ્વનાથ હરજીવનભાઈ પંડ્યાના પૌત્ર તેમજ પ્રહલાદભાઈ, રજનીકાંતભાઈ, ગુણવંતભાઈ, પ્રબોધભાઈ, અંસોયાબેન પ્રવિણચંદ્ર દવે, પુષ્પાબેન ભાઈશંકર ત્રિવેદી અને ઈંદુબેન પ્રતાપરાય પંડ્યાના ભત્રીજા તથા દર્પણભાઈના નાના ભાઈ તેમજ અશોકભાઈ પ્રાણલાલભાઈ દવેના જમાઈનું તા. ૧૭-૦૬-૨૦૨૨ ને શુક્રવારના રોજ નવસારી મુકામે દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા. ૨૦-૦૬-૨૦૨૨ ને સોમવારના રોજ સ્વામીનારાયણ મંદિર, વિજલપુર, નવસારી મુકામે બપોરના ૩ થી ૪ કલાકે રાખેલ છે તેમજ બંને પક્ષનું બેસણુ ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મોરબી મુકામે તા. ૨૩-૦૬-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૫ કલાકે રાખેલ છે.