દહીંસરા (આજી)ના સેવાભાવી જગદીશભાઈ કાવઠીયા ના પુત્ર કરણ ના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

જગદીશભાઈ કાવડિયા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવુતિ જેવીકે સદભાવના વૃધ્રશ્રમ શ્રીજી ગૌશાળા માં સેવા આપી રહ્યા છે આજે તેમના પુત્ર કરણ કાવઠીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે અનેક મિત્રો, સ્નેહીજનો જન્મદિવસ ની શુભેચ્છા ની વર્ષા કરી રહ્યા છે.સાથે સાથે આજરોજ તેમના જન્મદિવસ પર જરૂરત મંદ વિસ્તાર માં લોકો ને નાસ્તો કરાવી જન્મદિવસ ઊજવ્યોત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ પણ કરણ કાવઠીયા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવે છે.