મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે
જેથી આ ફીડરમાં આવતા શનાળા રોડ તેમજ આસપાસની સોસાયટી હાઉસિંગ બોર્ડ,ઉમિયાનગર,જીઆઈડીસી,ચિત્રકૂટ, પંચવટી,સારસ્વત ક્રિષ્ના સોસાયટી સુપર માર્કેટ,વૃંદાવન પાર્ક,વિઠ્ઠલનગર યદુનંદન ૧થી ૩ વિસ્તારમાં તા 8 ને બુધવારના રોજ સવારે 7 બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ રહશે. પીજીવીસીએલ દ્વારા આ ફીડરમાં આવતા ગ્રાહકોને વીજકાપને ધ્યાને લઇ જરૂરી કામગીરી મંગળવારે પૂર્ણ કરી લેવા અપીલ