Saturday, May 3, 2025

મોરબીમાં વેકેશન દરમિયાન સમર સાયન્સ કેમ્પનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઉનાળા વેકેશન દરમિયાન આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર સાયન્સ કેમ્પનું અનેરું આયોજન કરાયું છે. સમર સાયન્સ કેમ્પમાં દરેકને નિ:શુલ્ક પ્રવેશ મળશે અને કેમ્પમાં તા.02 મે ના રોજ 3D પ્રિન્ટીંગ, તા. 04 મે ના રોજ 3D મેથ્સ સેઈપ, તા. 05 અને 06 મે ના રોજ ટીચર્સ વર્કશોપ, તા. 07 મે ના રોજ કેમિકલ ફન, તા. 09 મે ના રોજ રોકેટ સાયન્સ, તા. 10 મે ના રોજ ઈકો બ્રિકસનું સેશન રહેશે. આ સમર કેમ્પ દરરોજ સવારે 09 થી બપોરે 01 દરમિયાન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, રૂમ નં. 202, વીસી હાઈસ્કૂલ, મોરબી ખાતે યોજાશે. “રજામાં મજા” કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એન્ટ્રીની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. વધુ માહિતી માટે એલ. એમ. ભટ્ટ – 98249 12230, 87801 27202, દિપેનભાઈ ભટ્ટ – 97279 86386 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW