Saturday, May 3, 2025

જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

જોડિયા તાલુકાના જામદુધઈ ગામે સ્વ.મુક્તાબેન ગોવિંદભાઈ વસનાણીના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામદુધઈ ગામના વતની સ્વ.ગોવિંદભાઈ રવજીભાઈ વસનાણી હસ્તે શેલેષભાઈ ગોવિંદભાઈ વસનાણી (ઇટાલિકા ગ્રૂપ હાલ, મોરબી) દ્વારા કડવા પટેલ સમાજવાડી જામદુધઈ ગામે આંખના મોતિયાનો અને જનરલ મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ ઉપરાંત વસનાણી પરિવાર તરફથી ગામ લોકો માટે સમુહ જમણવારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW