Friday, May 2, 2025

માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં યોગા સેશન યોજાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ૪ થી વર્ષગાંઠની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ ડો. હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી બાવરવાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા. ૧૭/૦૪/૨૦૨૨ ને રવિવારના રોજ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ૪ થી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ, વવાણીયા અને ખાખરેચીના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો તથા વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ કર્યા હતા.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW