મોરબી તાલુકાના આમરણ ગામે પરંપરાગત મહાશિવરાત્રી ની શોભા યાત્રામાં આયોજન રાખેલ છે જે તારીખ 1/ 3 /2022 મંગળવાર સમય બપોરે 3:00 પ્રારંભ સ્થળ સોમનાથ મહાદેવ મંદિર ગાંધી ચોક આમરણ તેમજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી હનુમંત ગૌ -સેવા ધૂન મંડળ ગામ વાવેરા ના ધૂન મંડળ નું પણ આયોજન રાખેલ છે જે તારીખ 1 /3 /2022 ને મંગળવાર જેનો સમય રાત્રે 9:00 કલાકે રાખેલ છે સ્થળ સોમનાથ મહાદેવ મંદિર ગાંધી ચોક આમરણ દરેક શિવ ભક્તોને શિવ ગ્રુપ તરફથી તેમજ સમસ્ત આમરણ ગામ તેમજ આમરણ ગ્રામ પંચાયત તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે જય મહાદેવ

