Sunday, March 15, 2026

મોરબી અનસ્ટોપેબલ વોરીયરના મેન્ટોર હેતલબેન પટેલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી અનસ્ટોપેબલ વોરીયરના મેન્ટોર અને સેવાભાવી હેતલબેન પટેલનો આજે જન્મદિવસ છે.

હેતલબેન પટેલ સેવાકિય પ્રવૃતિઓમાં હમેંશા અગ્રેસર હોય છે. તાજેતરમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે તેમના દ્વારા સેવાના ઉદ્દેશ્યથી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર નામનું એનજીઓ શરૂ કર્યું છે. તેમના એનજીઓ દ્વારા શરૂ થતાં ની સાથે હેતલબેનના માર્ગદર્શન અને સલાહસૂચન મુજબ ગ્રુપમાં જોડાયેલ સભ્યો સાથે અનેક સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના ગામ્ય વિસ્તારોમાં પુર પિડિત વિસ્તારોમાં રાશન કીટ પહોંચાડવી, મોરબીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાથીનીઓને કિશોરી તાલીમ તથા પેડ વિતરણ, રક્તદાન, ધાબળા વિતરણ તથા અનેક જાગૃતિ માટેના અનેક સેવાકિય કાર્યો ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

હેતલબેન પટેલના આજે જન્મદિવસ નિમિત્તે તેમના સગાં-સંબંધી અને રાજકીય તથા સામાજીક અગ્રણી સહિતના તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને આવનાર દિવસોમાં મોરબીમાં વધુ સેવાકાર્યૉને વેગવતું બનાવો તેવી શુભકામના પણ પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,597,341

TRENDING NOW