Sunday, March 15, 2026

હળવદમાથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

હળવદમા સરા ચોકડી નજીક વૈજનાથ મંદિર સામેથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયા હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમાં સરા રોડ આઇ.ટી.આઇ. સામે ગીરનારી નગરમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ દલવાડીનુ હીરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર રજી નં-GJ-36-K-6890 (કિં.રૂ. ૪૦,૦૦૦) વાળું મોટરસાયકલ હળવદમાં સરા ચોકડી નજીક વૈજનાથ મંદિર સામે ભાજપના કાર્યાલય નીચેથી કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW