વાંકાનેર તાલુકાના વિઠલપરા ગામે ખારીમાથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિઠલપર ગામે ખારીમાથી આરોપી હર્ષદભાઈ પ્રભુભાઈ વીંજવાડીયા (રહે. વિઠલપર ગામ) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ (કિં.રૂ. ૩૭૫) ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.