એક ફોનથી તમારા અનુકૂળ સમય અને જગ્યાએ સેમ્પલ લેવડાવો અને મેળવો સચોટ રિપોર્ટ
મોરબીમાં આજે વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેમાં રિદ્ધિ એ જોશીના માર્ગદર્શન હેઠળ અશોક ટૂંડીયા સહિતની ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ લેબોરેટરીમાં તમામ પ્રકારના ટેસ્ટ કરી આપવામાં આવશે.
અને એ પણ સાવ નજીવા ભાવે જો તમે લેબોરેટરી આવવા ન ઈચ્છતા હોય તો ઘરે ઓફિસ કે તમારી અનુકૂળ જગ્યાએથી પણ તમારા એક ફોનથી તમારા સેમ્પલ લઈ લેબોરેટરી કરી આપવામાં આવશે. એ પણ કોઈ ચાર્જ વિના આ અંતે વ્યોમ લેબોરેટરી પ્રભાત હોસ્પિટલ નીચે સાવસર પ્લોટ ફોન ન. ૦૨૮૨૨ ૨૨૨૨૭૨ પર સંપર્ક કરી શકશે. આ સાથે જ વિધવા-નિરાધાર મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકો માટે આ સેવા તદ્દન ફ્રી સેવા આપવામાં આવશે. તો હવે તમારા આરોગ્યનું ધ્યાન વ્યોમ લેબોરેટરીને સંગ રાખો અને એક ફોનથી તમારા જરૂરી રિપોર્ટ કરાવો સરળ અને અનુકૂળ સ્થળ અને સમય પર.