
મોરબી: મચ્છીપીઠ ઘાંચી શેરી નં-૮ માંથી ઈંગ્લીશ દારૂની ૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની મચ્છીપીઠ ઘાંચી શેરી નં-૮ માંથી આરોપી સુલતાનભાઈ અબ્બાસભાઈ નોતીયાર (રહે. મચ્છીપીઠ ઘાંચી શેરી નં-૮ મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નં-૪ ( કિં.રૂ. ૧૫૦૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
