મારા મમ્મી પપ્પા કોરોનામાં ગુજરી ગયા…
મોરબી: કોરોનામાં મારાં મમ્મી પપ્પા બન્ને કોરોનામાં ગુજરી ગયા. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી ખૂબ જ મોટો સહારો મળેલો ને જ્યારે મારા મમ્મી પપ્પા બન્ને ગુજરી ગયા ત્યારે મને ખૂબ જ મોટો આઘાત લાગેલો કે હવે અમે શુ કરશું? મુખ્યમંત્રી બાળ સેવા યોજના હું મારું ભણતર સારી રીતે પુરું કરી શકીશ. હવે હુ ડોક્ટર બનવા ઈચ્છું છું. કારણ કે મારા મમ્મી પપ્પા કોરોનામાં ગુજરી ગયા તેથી બીજા કોઈના મમ્મી પપ્પા ન ગુજરે તેના માટે હું ડૉકટર બનવા માંગુ છું. હું ગુજરાત સરકારનો જીવનભર આભારી રહીશ.