ટંકારા તાલુકા ભાજપ યુવા મોરચાના નવા ચહેરાની સાંસદ મોહનભાઈ કુંડારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સુચનાથી પરામ્રશ કરી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ સાથે મળી નવી ટીમની રચના કરવામાં આવી હતી.
જેમા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે મયુરભાઈ ફેફર મહામંત્રી તરીકે ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા અને મહામંત્રી હસમુખભાઈ હેમંતભાઈ દુબરીયાની નિમણૂંક કરવામાં આવી હતી.