મોરબી: પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એન.બી.ડાભી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે સામાવાળા ઓમપ્રકાશ હરલાલજી ખીલેરી (ઉ.વ.૩૭ રહે. સરનાઉ તા.સાંચૌર જી.ઝાલોર.રાજસ્થાન)) ને ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.