મોરબી: સતવારા સમાજનું ગૌરવ એવા યુવા અને ઉત્સાહી, મોરબી સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઇ હડીયલનો આજે જન્મદિવસ છે.
સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા સક્રિય રહેનાર અને મોરબી સતવારા સમાજના કોઈપણ વ્યક્તિને બ્લડની જરૂર પડે એટલે 108 ની જેમ તત્કાલ બ્લડની વ્યવસ્થા કરી આપનાર તથા સમાજના ગ્રુપ સતવારા સુરક્ષા સેના, મહાકાલ ગ્રુપમાં પણ એક્ટિવ રહી સારી સેવા આપે છે. હરહંમેશા સતવારા સમાજ માટે સેવા કરવાની ભાવના રાખનાર લખનભાઇ હડીયલને આજે જન્મ દિવસ નિમિત્તે તેમના સગા-સંબધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.