Thursday, May 1, 2025

૬૫ વિધાનસભા ના મતદારોની મતદારયાદી સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ શરૂ.

Advertisement
Advertisement
Advertisement

મતદારયાદી સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ તા. ૨૯/૧૦/૨૦૨૪ થી તા. ૨૮/૧૧/૨૦૨૪ સુઘી હકક દાવા અને વાંઘા રજુ કરી શકો છો ખાસ ઝુંબેશના દિવસો તા. ૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર), તથા તા. ૨૪/૧૧/૨૦૨૪(રવિવાર)ને દિવસે આપના મતદાન મથકે બી.એલ.ઓ.શ્રી આપને મળી શકશે. જેમને ફોર્મ નં.૬(મતદારયાદીમાં નામ દાખલ કરવા), ફોર્મ નં.૭(મતદારયાદી માંથી નામ કમી કરવા), અને ફોર્મ નં. ૮(મતદારયાદીમાં રહેલ વિગતો સુઘારા માટે) ફોર્મ ભરી શકો છો.

ખાસ નોંઘ :- જેમના ૧૮ વર્ષ તા.૧/૧/૨૦૨૫ સુઘીમાં થાય છે તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંઘાવી શકે છે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે :- voters.eci.gov.in વેબસાઇટ અને Voter Helpline App – Election Commission of India મારફત આપ ફોર્મ ભરી શકો છો.

Related Articles

Total Website visit

1,502,620

TRENDING NOW