Wednesday, May 7, 2025

હળવદ પોલીસે મોપેડ માં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માર્કેટિંગ યાર્ડપા સેથી શંકાસ્પદ હાલતમાં ટીવીએસ જયુપીટર લઈને નીકળેલા બળદેવ વસરામભાઈ પરમાર રહે.જીવરાજપાર્ક, ભડિયાદ, મોરબી વાળાને અટકાવી તલાશી લેતા જયુપીટરમાં રહેલા બાચકામાંથી વ્હિસ્કીની 12 બોટલ અને ત્રિપલ એક્સ રમની 4 બોટલ કિંમત રૂપિયા 7200 મળી આવતા રૂ.50 હજારનું જયુપીટર મોટ૨ સાયકલ સહિત 57,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,502,788

TRENDING NOW