Sunday, June 21, 2026

હળવદ ના યુવા એડવોકેટ વિરલભાઈ દવે નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના યુવા એડવોકેટ વિરલભાઈ દવે નો આજે જન્મદિવસ

હળવદ ના યુવા અને ઉર્જાવાન ધારાશાસ્ત્રી વિરલભાઈ દવે નો આજે જન્મદિવસ છે વિરલભાઈ પોતાના જીવન ના ૩૧ વર્ષ પૂરા કરી અને આજે ૩૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વિરલભાઈ એ પોતાની જાત મહેનત થકી ટુંક સમય માં વકીલાત ક્ષેત્ર માં આગવું નામ રોશન કરેલ છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર વર્તુળ ધરાવતા વિરલભાઈ દવે ના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9712555551 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,608,907

TRENDING NOW